ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદાનો ભંગ, E-KYCના નામે 10 લાખ ગરીબોનું રાશન છીનવાયું, સરકારના વચનો હવામાં!

નેટવર્ક સમસ્યા, અંગૂઠાના નિશાન ન આવવા જેવા ટેકનિકલ કારણોસર E-KYC ન કરાવી શકનારા ગરીબોને રાશન ન મળતા સરકારી વચનોનો ભંગ...
ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદાનો ભંગ, E-KYCના નામે 10 લાખ ગરીબોનું રાશન છીનવાયું, સરકારના વચનો હવામાં!

ટેકનિકલ ખામીનો ભોગ બન્યા ગરીબો...