વેજલપુરમાં મધરાતે ભીષણ આગ: પિતા-પુત્રના કરૂણ મોત

કૃષ્ણનગર રો-હાઉસમાં શોર્ટ સર્કિટથી ફાટી નીકળેલી આગમાં આખો પરિવાર હોમાયો; ત્રણનો બચાવ
વેજલપુરમાં મધરાતે ભીષણ આગ: પિતા-પુત્રના કરૂણ મોત

અમદાવાદ વેજલપુર આગની ઘટના