આપત્તિના કાળમાં શું કરવું? મોકડ્રિલ દ્વારા જાગૃતિ અને તૈયારી

ગુજરાતના 18 જિલ્લાઓમાં, સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું
આપત્તિના કાળમાં શું કરવું? મોકડ્રિલ દ્વારા જાગૃતિ અને તૈયારી

સાયરન વાગે તો ગભરાશો નહી