Vadodara : "રમશે ગુજરાત"ના નામે ધિંગાણું!, BJP ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેટ-સ્ટમ્પ વડે મારામારી... Video Viral

વડોદરામાં "રમશે ગુજરાત જીતશે ગુજરાત" ટુર્નામેન્ટમાં ખેલાયું લોહી, ભાજપ આયોજિત ક્રિકેટ જંગમાં બેટ-સ્ટમ્પ વડે મારામારી, 4 ઘાયલ!
Vadodara : "રમશે ગુજરાત"ના નામે ધિંગાણું!, BJP ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેટ-સ્ટમ્પ વડે મારામારી... Video Viral

ભાજપના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા...