વડોદરા: MGVCLની બોલેરો મકાનમાં ઘૂસી

તરસાલીમાં બંસલ મોલ સામે અકસ્માત, ડિવાઈડર કૂદી દિવાલ તોડી ગાડી આંગણામાં ઘૂસી, CCTV વાયરલ
Vadodara MGVCL Car Accident

MGVCL ના 4 કર્મચારીઓ સ્થળ પરથી ફરાર