ઉમરગામમાં આવેલી સરીગામ GIDCમાં ભયાનક દુર્ઘટના

સિનેક્સ મેટકેમમાં થયેલી દુર્ઘટનામાં સંચાલક સહિત 5 કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 2નું મોત
Umargam Chemical Company Blast: Workers Injured

ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો