જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે PNG ગેસ લાઇનમાં આગથી ત્રણના મોત, ચાર લોકો દાઝ્યા

ખોદકામ ચાલી રહ્યુ હતુ તે દરમિયાન ગેસની લાઈન તૂટતાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ લાગી હતી
જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે PNG ગેસ લાઇનમાં આગથી ત્રણના મોત, ચાર લોકો દાઝ્યા

8 દુકાનો અને 8 વાહનોને આગની ઝપેટમાં લેતા બળીને ખાખઃ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી