લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકીઓ ૩ વર્ષથી સૂકી

ઉનાળામાં ગામલોકો પાણી માટે ભટકવા મજબૂર, તંત્ર પર બેદરકારીના આરોપ
Tapi water crisis Gujarat

વ્યારા તાલુકાના રાણીઆંબા અને ચીચબરડી ગામોમાં ફળિયા કનેક્ટિવિટી યોજના હેઠળ ૧૬ લાખની ટાંકીઓ બિનઉપયોગી