સુરત મેટ્રો: સ્ટેશનથી ચોક બજાર સુધીની ટનલ તૈયાર

ગીચ વસ્તી અને જૂની ઇમારતો વચ્ચે કોઈ પણ નુકસાન વગર ટનલિંગ સફળ, જૂન'26 સુધીમાં દોડશે મેટ્રો
Surat Metro's successful 2.8 KM tunnel work completed!

સુરત મેટ્રો ટનલનું કામ પૂર્ણ