છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી ઉંચુ ધોરણ-10નું રેકોર્ડ બ્રેક પરિણામઃ દીકરીઓએ મેદાન માર્યુ

ગણિત, વિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ થયા નાપાસ
છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી ઉંચુ ધોરણ-10નું રેકોર્ડ બ્રેક પરિણામઃ દીકરીઓએ મેદાન માર્યુ

1574 શાળાઓએ 100 ટકા જ્યારે 201 શાળાઓએ 30 ટકા કરતાં ઓછું પરિણામ મેળવ્યું