જંગલેશ્વરમાં ગેરકાયદે ‘રેન્ટલ નેટવર્ક’નો પર્દાફાશ

મેગા ડિમોલિશનમાં ૧૧ હિસ્ટ્રીશીટરોના ૮ મકાનો, ૯૭ ઓરડીઓ અને ૩ દુકાનો તોડાયા
Illegal Rental Network

રહેમત ઉર્ફે રામનીથી મૂર્ઘા ગેંગ સુધીના કુખ્યાત તત્વોનો ‘અભેદ ગઢ’ કડકભૂસ