ગુજરાતમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદ

ત્રણ સિસ્ટમ્સના કારણે આગામી બે-ત્રણ કલાકમાં ભારે તોફાની વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી કલાકોમાં અતિભારે વરસાદ

અમદાવાદ આખી રાત અને વહેલી સવારથી વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા