રાજસ્થાનથી દારૂનો કાફલો રોકવા ગઈ SMC, બુટલેગરોએ પોલીસ પર જ ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો! મેવાણીએ કોને ઘેર્યા?

રાજસ્થાનથી દારૂનો કાફલો ગુજરાતમાં ઘૂસતો હોવાની બાતમી મળતાં SMCની ટીમ દાંતીવાડા પહોંચી, પરંતુ દરોડા દરમિયાન જે બન્યું તે ચોંકાવનારું હતું!
બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોના કથિત હુમલાની ઘટના

બનાસકાંઠાના દાંતીવાડામાં દારૂની હેરાફેરી રોકવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોના કથિત હુમલાથી ચકચાર