મંદિર બનાવવા આફ્રિકાથી આવવાનું હતું કરોડોનું દાન! રાજકોટમાં રૂ. 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ

આફ્રિકાથી આવવાનું હતું કરોડોનું દાન, 300થી 400 વીઘા જમીન ખરીદવાની હતી… પરંતુ રૂ. 1.25 કરોડનું શું થયું?
ડાકોર મંદિર જમીન સોદામાં રૂ. 1.25 કરોડની છેતરપિંડીના આક્ષેપનો મામલો

ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદીના નામે રૂ. 1.25 કરોડની છેતરપિંડીના આક્ષેપમાં રાજકોટ EOWમાં ફરિયાદ