ભુજથી આર્મીને સરદહી વિસ્તારોમાં મોકલાઇ, 3 ડ્રોન તોડી પડાયા
અમદાવાદ એરપોર્ટ પરથી 22 ફ્લાઇટસ રદ

અમદાવાદ એરપોર્ટ પરથી 22 ફ્લાઇટસ રદ

અમદાવાદ એરપોર્ટ પરથી 22 ફ્લાઇટસ રદ
પાકિસ્તાને ભારતના જમ્મુ અને જેસલમેર પર મિસાઇલ હુમલો કર્યો. ભારતે આ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની મિસાઇલોને ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી.
હવે ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.
ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં 6 ડ્રોન જોવા મળ્યા છે. તેમાંથી ત્રણને તોડી નાખવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ હજુ પણ દેખાતા નથી.
બીજી તરફ કચ્છના સરહદી ગામોમાં બ્લેક આઉટ કરી દેવાયું છે, સરહદી તમામ ગામોમાં વીજ પુરવઠો બંધ કર્યો
બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી 22 ફ્લાઇટ કેન્સલ કરી દેવાઇ છે તથા એરપોર્ટને હાઇએલર્ટ પર મુકી દેવાયું છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.