

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મે ₹8.12 કરોડનું ઓપનિંગ કલેક્શન કર્યું

‘Love & War’માંથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. રણબીર કપૂર બાદ આલિયાના ગ્લેમરસ રેટ્રો અવતરે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી છે, હવે ચાહકો વિકી કૌશલના લુકની રાહ જોઈ રહ્યા છે.

Article 370 માટે યામી ગૌતમને પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન મળ્યા બાદ અભિનેત્રીએ પોતાની ખુશી વ્યક્ત કરી અને મુંબઈમાં સપના લઈને આવતા યુવાનોને મહેનત અને સારા કામનો સંદેશ આપ્યો.