'રામાયણ'નો એવો રેકોર્ડ કે 'ધુરંધર 2' અને 'પુષ્પા 2' પણ પાછળ! એક કલાકમાં શું થયું?

રણબીર કપૂરની 'રામાયણ'નો જબરદસ્ત ક્રેઝ! BookMyShow પર માત્ર એક કલાકમાં 1.40 લાખથી વધુ ટિકિટ બુક થતાં 'ધુરંધર 2' અને 'પુષ્પા 2'ના રેકોર્ડ પાછળ છૂટ્યા.
રણબીર કપૂરની 'રામાયણ'નું પોસ્ટર

'રામાયણ'નું રેકોર્ડબ્રેક ટિકિટ બુકિંગ!