

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળીની ખુશીઓ વચ્ચે સુરતમાં બે યુવકોની હત્યા! ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ભટાર અને લિંબાયતમાં લોહિયાળ ઘટના બની.

દિવાળીની રાત્રે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લોહિયાળ ખેલ! પોલીસ સ્ટેશન નજીક જ વકીલ અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી.

અમદાવાદના નરોડામાં જમવાની અને પૈસાની બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો.