વેદાંતા બ્લાસ્ટ: ચેરમેન અનિલ અગ્રવાલ સામે ફરિયાદ

બોઈલર વિસ્ફોટમાં 20નાં મોત બાદ મેનેજમેન્ટની બેદરકારી સામે પોલીસની કડક કાર્યવાહી
વેદાંતા બ્લાસ્ટ: ચેરમેન અનિલ અગ્રવાલ સામે ફરિયાદ

છત્તીસગઢ જિલ્લાના શક્તિ જિલ્લામાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટની ફાઈલ તસવીર