બોપલ ચિદાનંદ બંગલોમાં ₹40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

રાજસ્થાનના ડુંગરપુરના સાત આરોપીઓની ધરપકડ, ચોરી કરવા કામવાળીએ આપી હતી ટીપ
બોપલ ચિદાનંદ બંગલોમાં ₹40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

37 તોલા સોનું, 30 તોલા ચાંદી અને રૂપિયા 5 લાખથી વધુની રોકડની ચોરી કરી થયા હતા ફરાર