₹32 કરોડની હીરાચોરીનો આરોપી ખુદ ફરિયાદી નીકળ્યો!

વેપારી ડી.કે.મારવાડીના ખિસ્સામાં રાખેલી બે ચાવીઓના કારણે હીરાચોરીનો ભેદ ઉકેલાયો
₹32 કરોડની હીરાચોરીનો આરોપી ખુદ ફરિયાદી નીકળ્યો!

ઇન્સ્યોરન્સના 20 કરોડ મેળવી 25 કરોડનું દેવું ચૂકવવા માટે હીરા વેપારીએ કર્યો હતો પ્લાન