તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર! પણ આ ઘટનામાં ASIની ભૂમિકાએ અનેક સવાલો ઊભા કર્યા છે! સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ આરોપીને સાબરમતી જેલ લઈ જવાના બદલે ASI તેને વસ્ત્રાલ તરફ કેમ લઈ ગયા?

પોસ્ટ ઓફિસ ખોલવા પહોંચેલી પત્ની પર પતિએ લોખંડના સળિયાથી હુમલો કર્યો… ત્યારબાદ પતિએ પોતાને જ ગોળી મારી દીધી!

સુરતમાં અડધી રાત્રે સ્કોર્પિયોનો કહેર! 10થી વધુ વાહનોને ટક્કર મારનાર કારચાલક કોણ? CCTV ફૂટેજમાં શું આવ્યું સામે? ભાજપના નેતાના પુત્ર યશ રાઠોડની ધરપકડ થતાં ચકચાર મચી છે!