સુરતમાં અડધી રાત્રે સ્કોર્પિયોનો આતંક! 10થી વધુ વાહનોને ટક્કર, કોણ છે આ કારચાલક?

સુરતમાં અડધી રાત્રે સ્કોર્પિયોનો કહેર! 10થી વધુ વાહનોને ટક્કર મારનાર કારચાલક કોણ? CCTV ફૂટેજમાં શું આવ્યું સામે? ભાજપના નેતાના પુત્ર યશ રાઠોડની ધરપકડ ...
સુરતના પાલનપુર પાટિયામાં સ્કોર્પિયો અકસ્માત અને CCTV ફૂટેજ ઘટના

સુરતના પાલનપુર પાટિયામાં સ્કોર્પિયોની ટક્કરથી 10થી વધુ વાહનોને નુકસાન થયું હોવાની ઘટના