21 વીઘા જમીન માટે 30 વર્ષ જૂનું કાવતરું? સુરતમાં 75 વર્ષના વૃદ્ધ સહિત 3ની ધરપકડ!

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ ...
સુરતના ખરવાસામાં 21 વીઘા જમીન વિવાદમાં ત્રણ આરોપીઓની ધરપકડ

ખરવાસા જમીન વિવાદમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી