માતાજીના નામે ધમકી અને પછી શોષણ? મહેસાણામાં ભુવાજી સહિત 3 સામે ફરિયાદ

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!
મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 8 વર્ષ સુધી શોષણના આરોપની ફરિયાદ

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે મહિલાના શોષણની ફરિયાદ, ત્રણ શખ્સો સામે આરોપ (AI જનરેટેડ)