સુરતમાં 24 કલાકમાં બે હત્યાથી ખળભળાટ! સમાધાનના બહાને બોલાવી 28 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

સુરતમાં 24 કલાકમાં બે હત્યાની ઘટનાઓથી ખળભળાટ! દિવાળીના તહેવાર વચ્ચે સામાન્ય બોલાચાલીનો એવો ભયાનક અંજામ આવ્યો કે 28 વર્ષીય યુવકની જાહેરમાં છરીના ઘા ઝીં ...
સુરતમાં 24 કલાકમાં બનેલી બે હત્યાની ઘટનાઓ

સુરતના અશ્વિનીકુમાર અને લસકાણા વિસ્તારમાં 24 કલાકમાં હત્યાના બે બનાવોથી ચકચાર