દિવાળીની રાત્રે કન્નૌજમાં વકીલની ગોળી મારી હત્યા! કોંગ્રેસ નેતા પર ચાર રાઉન્ડ ફાયરિંગનો આરોપ

દિવાળીની રાત્રે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લોહિયાળ ખેલ! પોલીસ સ્ટેશન નજીક જ વકીલ અનુજ કુમાર ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
કન્નૌજમાં વકીલ અનુજ ચતુર્વેદીની ગોળી મારી હત્યાની ઘટના

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં દિવાળીની રાત્રે વકીલ અનુજ ચતુર્વેદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી