સુરતમાં હીરા વેપારીઓ સાથે કરોડોની આંતરરાષ્ટ્રીય છેતરપિંડીનો પર્દાફાશ

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો
સુરત ડાયમંડ ફ્રોડ કેસમાં કરોડોની છેતરપિંડીનો ખુલાસો

સુરતમાં કરોડોની આંતરરાષ્ટ્રીય હીરા છેતરપિંડીનો પર્દાફાશ, મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનોની ધરપકડ