પોસ્ટ ઓફિસ ખોલવા પહોંચી પત્ની, પાછળથી આવ્યો પતિ અને પછી સર્જાઈ હચમચાવનારી ઘટના!

પોસ્ટ ઓફિસ ખોલવા પહોંચેલી પત્ની પર પતિએ લોખંડના સળિયાથી હુમલો કર્યો… ત્યારબાદ પતિએ પોતાને જ ગોળી મારી દીધી!
કેરળના ઇડુક્કીની પોસ્ટ ઓફિસમાં પતિએ પત્ની પર લોખંડના સળિયાથી હુમલો

કેરળના ઇડુક્કીમાં પોસ્ટ ઓફિસમાં પત્ની પર હુમલા બાદ પતિએ પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું