RBIના નામે મેસેજ આવ્યો, પછી ₹1.50 કરોડ ટ્રાન્સફર

અમદાવાદમાં BOSS Scamનો ચોંકાવનારો પર્દાફાશ
RBIના નામે મેસેજ આવ્યો, પછી ₹1.50 કરોડ ટ્રાન્સફર

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: સાયબર ફ્રોડ કેસમાં 2 આરોપીઓની ધરપકડ