પાટણમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? ઘટનાસ્થળેથી મળ્યા 6 કાર્ટિજ

પાટણમાં ધોળા દિવસે ગોળીઓનો વરસાદ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? 6 કાર્ટિજ મળતાં પોલીસ દોડતી થઈ!
પાટણના હાસાપુરમાં શ્રેય મોલ પાસે બુકાનીધારી શખ્સો દ્વારા ફાયરિંગ

પાટણના હાસાપુરમાં શ્રેય મોલ પાસે ફાયરિંગ બાદ ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ અને મળેલા કાર્ટિજનું દૃશ્ય