Amazon Layoffs 2026: નવા Alexa ડિવાઇસ લોન્ચ કર્યા એ જ દિવસે 250 કર્મચારીઓની છટણી, શું છે કારણ?

Amazonમાં ફરી છટણી! 250 કર્મચારીઓની નોકરી ગઈ, પણ એ જ દિવસે 5 નવા Alexa ડિવાઇસ લોન્ચ થયા! એક તરફ નવા સ્માર્ટ ગેજેટ્સની એન્ટ્રી, તો બીજી તરફ કર્મચારીઓને ...
એમેઝોનમાં 250 કર્મચારીઓની છટણી અને નવા એલેક્સા ડિવાઇસનું લોન્ચિંગ

નવા Alexa ડિવાઇસ લોન્ચ વચ્ચે એમેઝોનમાં 250 કર્મચારીઓની છટણી