પુરુષ ટીમ બાદ હવે મહિલા ટીમનો વારો? એશિયા કપ ટ્રોફીને લઈને ફરી મોહસિન નકવી ચર્ચામાં

શું ટીમ ઇન્ડિયા ટ્રોફી લેશે કે ફરી સર્જાશે કોઈ નવો ટ્વિસ્ટ? ભારત-પાકિસ્તાન મેચમાં હાથ ન મિલાવવાના વિવાદથી લઈને મોહસિન નકવીની સંભવિત હાજરી સુધીની આખી ક ...
મહિલા એશિયા કપ 2026માં ટ્રોફી પ્રેઝન્ટેશનનો સસ્પેન્સ

મહિલા એશિયા કપ 2026માં ભારતની સંભવિત જીત અને મોહસિન નકવીની ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને ચર્ચા