0.04 પોઈન્ટનો ખેલ! ભારતને પાછળ છોડીને ઈંગ્લેન્ડ કેવી રીતે બન્યું T20માં નંબર-1?

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.
ઈંગ્લેન્ડ T20I રેન્કિંગમાં નંબર-1, ભારત બીજા સ્થાને

ઈંગ્લેન્ડ ICC T20I રેન્કિંગમાં નંબર-1 અને ભારત બીજા સ્થાને.