વાવ-થરાદનો ગગદાસ હવે પેરા ઓલિમ્પિકમાં દોડશે

વીજ કરંટથી બંને પગ ગુમાવનાર ગગદાસ પરમારને રાજ્ય સરકારની મદદ મળતાં સપના દોડવા લાગ્યા
વાવ-થરાદનો ગગદાસ હવે પેરા ઓલિમ્પિકમાં દોડશે

ગગદાસ પરમારની ફાઈલ તસવીર અને તેનો જુસ્સો બુલંદ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ