ભારતની મુશ્કેલી વધારવા ન્યૂઝીલેન્ડે કરી મોટી તૈયારી, ટીમમાં કોની થઈ એન્ટ્રી?

ભારત સામેની છેલ્લી બે ODI માટે ન્યૂઝીલેન્ડે ટીમમાં ફેરફાર કર્યા છે. 31 વર્ષીય બ્રેટ રેન્ડેલને પ્રથમ વખત તક મળી, જ્યારે જોશ ક્લાર્કસનની પણ વાપસી થઈ છે.
ન્યૂઝીલેન્ડ ટીમમાં ફેરફાર

ભારત સામેની ODI શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ફેરફાર અને નવા ખેલાડીઓનો સમાવેશ.