ત્રિશાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતે સ્કોટલેન્ડને 150 રનથી હરાવ્યું

ત્રિશાએ 59 બોલમાં અણનમ 110 રનની શાનદાર ઇનિંગ રમી અને અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની.
ત્રિશાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતે સ્કોટલેન્ડને 150 રનથી હરાવ્યું

ભારતે સ્કોટલેન્ડને 150 રનથી હરાવ્યું