અમદાવાદમાં જામશે IPL નો રંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની યોજાશે આટલી મેચ, જાણો કઈ ટીમો ટકરાશે

અમદાવાદમાં આ 7 મેચ યોજાશે

અમદાવાદમાં આ 7 મેચ યોજાશે
ક્રિકેટપ્રેમીઓ જેની ખૂબ જ આતૂરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. જે આઇપીએલની 18મી સિઝન 22મી માર્ચથી શરૂ થઇ રહી છે.આઈપીએલના જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે 74 મેચોમાંથી 7 મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
અમદાવાદમાં આ 7 મેચ યોજાશે...
25 માર્ચ- ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ
29 માર્ચ- ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ
9 એપ્રિલ ગુજરાત ટાઈટન્સ VS રાજસ્થાન રોયલ્સ
19 એપ્રિલ ગુજરાત ટાઈટન્સ VS દિલ્હી કેપિટલ્સ
2 મે- ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ
14 મે- ગુજરાત ટાઈટન્સ VS લખનઉ સુપરગ્લાઈડર
18 મે ગુજરાત ટાઈટન્સ VS ચેન્નઈ સુપરકિંગ્સ
ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે
IPL 2025ની ફાઈનલ મેચ 25 મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમા રમાશે. આ વખતે KKR માટે ટાઇટલ સુધી પહોંચવું આસાન નહીં હોય.મહત્વનુ છે કે ગત સિઝનનું ટાઈટલ કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું હતું. તેણે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.