ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ, BCCI એ લીધો નિર્ણય

ICC ના બેનર હેઠળ યોજાતી બધી ટુર્નામેન્ટમાં, ભાગ લેતી બધી ટીમોએ ટૂર્નામેન્ટનું નામ, યજમાન દેશનું નામ અને ટૂર્નામેન્ટનું વર્ષ લખવાનું ફરજિયાત
ટીમ ઈન્ડિયાની જર્સી પર હશે પાકિસ્તાનનું નામ, BCCI એ લીધો નિર્ણય

BCCI એ લીધો નિર્ણય