199 રનનું લક્ષ્ય અને માત્ર 13.2 ઓવર! ભારતે ન્યૂઝીલેન્ડ સામે શું કરી નાખ્યું?

199 રનનો ટાર્ગેટ... પણ ભારતે માત્ર 13.2 ઓવરમાં જ મેચ ખતમ કરી દીધી! અભિષેક શર્માએ એવી તોફાની સદી ફટકારી કે ન્યૂઝીલેન્ડના બોલરોની હાલત ખરાબ થઈ ગઈ.
અભિષેક શર્માની તોફાની સદી, ભારતની ન્યૂઝીલેન્ડ સામે જીત

અભિષેક શર્માની સદીથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું