પોલિયોને હરાવી રમતના મેદાનમાં ગોલ્ડ જીત્યો, 42 વર્ષે નીરજ યાદવની સફરનો દુઃખદ અંત

ગોલ્ડ મેડલથી દેશનું નામ રોશન કર્યું... પરંતુ 42 વર્ષની ઉંમરે સફરનો દુઃખદ અંત! પોલિયોને હરાવી પેરા-સ્પોર્ટ્સમાં ઊંચાઈ સર કરનાર નીરજ યાદવનું નિધન.
નીરજ યાદવ ભારતીય પેરા એથ્લીટનું 42 વર્ષની વયે નિધન

ભારતીય પેરા-એથ્લીટ નીરજ યાદવ અને તેમના રમતગમતના જીવનની ઝલક