પાકિસ્તાન સામેની હારથી કેપ્ટન લક્ષ્ય નારાજ, મેચ બાદ કોની ખોલી પોલ?

પાકિસ્તાન સામે અંડર-19 એશિયા કપમાં ભારતની હાર બાદ કેપ્ટન લક્ષ્ય રાયચંદાની બેટ્સમેનો પર નારાજ થયા. જણાવ્યું કે 20થી 30 રન ઓછા પડ્યા.
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાની નારાજ.

પાકિસ્તાન સામેની હાર બાદ કેપ્ટન લક્ષ્ય રાયચંદાની બેટ્સમેનો પર નારાજ.