કોણ છે આ ગુર્નુર બ્રાર? 30 રનમાં 4 વિકેટ લઈ ન્યૂઝીલેન્ડમાં કુંબલે-શ્રીનાથની ખાસ યાદીમાં મેળવી જગ્યા!

માત્ર 30 રન આપીને 4 વિકેટ, 2 મેડન ઓવર અને હવે અનિલ કુંબલે-જવાગલ શ્રીનાથ જેવા દિગ્ગજોની ખાસ યાદીમાં સ્થાન! કોણ છે આ પંજાબનો યુવા ફાસ્ટ બોલર ગુર્નુર બ્ર ...
ગુર્નુર બ્રારે ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડેમાં 30 રનમાં 4 વિકેટ ઝડપી

ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ગુર્નુર બ્રારે 10 ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ ઝડપી ભારતીય બોલિંગનો...