પ્રથમ ટેસ્ટ: સાઉથ આફ્રિકા સામે ભારતનો 30 રને પરાજય

ભારતીય ટીમ માત્ર 93 રનમાં સમેટાઈ, સ્પિનર હાર્મરે 8 વિકેટ ઝડપી; ગિલ ઈજાગ્રસ્ત
સાઉથ આફ્રિકા સામે ભારતનો 30 રને પરાજય

ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ