'પેટ્રોલના નામે 31% ઇથેનોલ?' રાહુલ ગાંધીનો મોદી સરકારને સવાલ, 14માંથી 11 નમૂનાઓ અંગે કર્યો મોટો દાવો

રાહુલ ગાંધીએ પેટ્રોલમાં 20%ની મર્યાદા કરતાં વધુ ઇથેનોલ ભેળવાતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પેટ્રોલમાં ઇથેનોલની વધુ ભેળવણીના મુદ્દે રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવાના આરોપ સાથે મોદી સરકાર પાસે જવાબ માગ્યો