કર્ણાટકમાં 'વોટ ચોરી'નો આરોપ! Form-7ને લઈને DK શિવકુમારે શું કરી મોટી જાહેરાત?

કર્ણાટકમાં Form-7 અરજીઓના કથિત દુરુપયોગ અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના પ્રયાસો અંગે DK શિવકુમારે પોલીસ તપાસની જાહેરાત કરી. ભાજપ પર 'વોટ ચોરી'નો આરોપ ...
DK શિવકુમાર Form-7 વિવાદ અને કર્ણાટકમાં ચૂંટણી છેતરપિંડીના આરોપો અંગે.

કર્ણાટકમાં Form-7 વિવાદ અને 'વોટ ચોરી'ના આરોપો પર DK શિવકુમારનું મોટું નિવેદન.