મમતા બેનરજીની મુશ્કેલી વધશે કે મળશે રાહત? I-PAC કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત

પશ્ચિમ બંગાળના I-PAC દરોડા કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો છે. EDએ CBI તપાસની માગ કેમ કરી?
મમતા બેનરજી I-PAC દરોડા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામત

I-PAC દરોડા કેસમાં મમતા બેનરજી સામે EDની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો