PM મોદીને મળ્યા 81 વર્ષીય સ્કૂલમેટ, ભાયંદર જમીન વિવાદમાં અચાનક આવ્યો મોટો વળાંક

PM મોદીના વડનગરના 81 વર્ષીય સ્કૂલમેટ... 15 વર્ષથી ચાલી રહેલો ભાયંદરનો જમીન વિવાદ અને પછી એક મુલાકાત!
અસગર અલી વોરા અને PM મોદીના સ્કૂલમેટ સંબંધ બાદ ભાયંદર જમીન વિવાદ

PM મોદીના સ્કૂલમેટ અસગર અલી વોરાના ભાયંદર જમીન વિવાદમાં નરેન્દ્ર મહેતાએ કબજો છોડવાની જાહેરાત કરી