ગુજરાત ભાજપમાં 6 જિલ્લાઓ માટે નવા પ્રભારી જાહેર, કોને કઈ જવાબદારી મળી?

ગુજરાત ભાજપમાં 6 જિલ્લાઓ માટે નવા પ્રભારી જાહેર! આણંદથી ડાંગ સુધી સંગઠનની જવાબદારીમાં નવા ચહેરાઓની એન્ટ્રી.
ગુજરાત ભાજપે 6 જિલ્લા માટે નવા પ્રભારી જાહેર કર્યા

ગુજરાત ભાજપે 6 જિલ્લા માટે નવા પ્રભારી જાહેર કર્યા (AI જનરેટેડ)