અમરેલીમાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ, અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

અમરેલીના દુધાળામાં ₹4 કરોડથી વધુના ખર્ચે બનેલા ગુજરાત ગૌરવ સરોવરનું અમિત શાહે લોકાર્પણ કર્યું. 23 કરોડ લિટર ક્ષમતાવાળા સરોવર અંગે જાણો સમગ્ર માહિતી.
અમરેલીમાં અમિત શાહે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું

અમરેલીના દુધાળામાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરતા અમિત શાહ